Satya Tv News

Tag: BHARUCH

ભરૂચના પૌરાણિક દત્ત મંદિરમાં પુરના પાણીથી નુક્સાન

રાતોરાત પૂરના પાણી આવી જતા ગભરાટ નો માહોલ સહાય માટેની તંત્ર પાસે માંગ. નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં ભરૂચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે…

ભરૂચ:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ

https://youtu.be/1-c5wbGqu_M નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડયુંભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરાયાગોલ્ડન બ્રિજના પાણીની સપાટી 35ફૂટ પહોંચીવડોદરાની 6 NDRFની એક ટીમને પણ તૈયાર સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ…

ભરૂચમાં નર્મદાના પૂરના પગલે NDRFની તેમજ SDRFની એક ટીમ સ્ટેન્ડબાય

NDRFની તેમજ SDRFની એક ટીમ સ્ટેન્ડબાયપૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર.NDRF,SDRF કોઈ પણ સ્થિતિ માટે સજજ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૃચમાં સર્જાયેલ પુરની સ્થિતિના…

ભરૂચ:ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની પાંજરાપોળ ખાતે ઉજવણી

મોદીના જન્મદિનની પાંજરાપોળ ખાતે ઉજવણીગૌપુજન સાથે 1150 રોટલીનું ગૌ માતાને ભોજનપાંજરાપોળના ટ્રસ્ટી,અન્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત ભરૃચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…

ભરૂચ : નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત

ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત બોરભાઠા, સરફુદીન, ખાલપિયા, ગામોના 1300થી વધુ લોકો નુ સ્થળાતર કરાયુ 500થી વધુ પશુનુ પણ…

ભરૂચ :નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનની મોતની છલાંગ, નાવિકોએ દેવદૂત બની બચાવ્યો

નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મારી મોતની છલાંગ પરિવારજનો નર્મદા કિનારે દોડી આવ્યા માછીમારો યુવાન માટે બન્યા દેવદૂત ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી હતી.…

ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા એવા છડી અને મેઘરાજાના લોકમેળાનો ભારે જનમેદની ઉમટી.

મેઘરાજાના દર્શન માટે લાગી લાંબી લાઈનોમેઘરાજાને બાળકો ભેટાવવાનો અનેરો મહિમાછડી,મેઘરાજાના મેળામાં ભક્તોનો અનોખો ઉત્સાહ ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં…

ભરૂચ:ભાથીગળ મેઘરાજાના મેળાની જામી રંગત,સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી

ભાથીગળ મેઘરાજાના મેળાની જામી રંગતજાદવ,ખારવા સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવી25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા ઝુલાવાઈભરૂચના પોલીસવડા,ધારાસભ્યએ છડીના કર્યા દર્શન સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની…

ભરૂચ:મથુરામાં જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી ધામધૂમથી ઉજવાઈ

ભરૂચ જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીભોઈ સમાજ યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમદર્શનાર્થે આવતા શ્રદ્ધાળુએ કાર્યક્રમનો લીધો લાહાવો ભરૂચના ઘોઘારાવ મહારાજ મંદિર ખાતે ભોઈ સમાજ યુવાનો દ્વારા ભવ્ય મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન…

ભરૂચ BTP આગેવાનોએ આવેદનપત્ર આપી શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક કરી માંગ

BTP આગેવાનો દ્વારા આવેદનપત્રશિક્ષક તરીકે ભરતી કરવાની માંગ કરાઈઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ભરૂચ ખાતે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કાયમી શિક્ષક તરીકે ભરતી…

error: