વાગરા તાલુકાના ભેરસમ ગામમાં અકસ્માત, પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત;
વાગરા તાલુકાના ભેરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ…