મહેસાણા : અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર: “મારું નામ લેવાની પણ હિંમત નથી” – અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ…