કચ્છ બોરવેલમાં પડેલી ઈન્દિરા બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા,ત્યાં રેસ્ક્યૂ સાધનોમાંથી છટકતાં ફરી પડી;
વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ…