ગ્રીષ્મા બાદ હવે તૃષાની ઘાતકી હત્યા:વડોદરામાં એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર
વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી…