Satya Tv News

Tag: CROGRESS

કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા

વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા…

કોંગ્રેસ નેતાએ કહ્યું, હાર્દિક 48 કલાકમાં ભાજપમાં જશે, વરુણ પટેલ બોલ્યા અમારો કાર્યકર સ્વીકાર નહીં કરે

ગુજરાતના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ…

નર્મદામા કોંગ્રેસના ગઢમા ગાબડું:ગરુડેશ્વરમાં 500 કોંગી કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયા.

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…

FB પર ‘ગુડલક-ગુડબાય’ કહીને દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી, પાર્ટીમાં મચ્યો ખળભળાટ

પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી…

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી, કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા

નોંધનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં રાજ્યભરમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નેતાઓની દોડભાગ વધી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના આ બે દિગ્ગજ નેતાઓની AAPમાં એન્ટ્રી…

હાર્દિક પટેલને મોટી રાહત: SCએ ચૂંટણી લડવા આપી મંજૂરી, સુનાવણી થાય ત્યાં સુધી સજા પર રોક

હાર્દિક પટેલને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે. તમને જણાવી દઇએ કે, વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને 2 વર્ષની સજા…

મર્હૂમ અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસ પ્રેમ છલકાયો, કહ્યું “સોનિયા ગાંધી મારી ગોડમધર, રાહુલ મોટો ભાઈ અને પ્રિયંકા મોટી બહેન

સ્વ. અહેમદ પટેલના પુત્રના ટ્વીટના કારણે રાજકીય તરખાટ મચ્યા બાદ સ્પષ્ટતાહું કોંગ્રેસ છોડી રહ્યો નથી, ગરીબો અને જરૂરિયાતમંદો માટે કામ કરવા હવે લોકસભા કે રાજ્યસભા જેવા મંચની જરૂરહું કોંગ્રેસને પ્રેમ…

રાહુલ ગાંધીના પ્રહાર: મને સત્તામાં કોઈ રસ નથી, જે એક પ્રકારની બિમારી છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કેન્દ્ર સરકાર પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, તમામ સંસ્થાઓ આરએસએસના કબ્જામાં છે. તેમણે ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી…

મોંઘવારી મુદ્દે દેશભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ જોડાયાં

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો સવારે દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે.…

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…

error: