Satya Tv News

Tag: DABHOI

સગીરાને ગર્ભવતી બનાવનાર બે હવસખોર યુવાનોના નામ ખૂલ્યાં, સમાજના ડરે યુવતીએ ઝાડીઓમાં બાળકને જન્મ આપી તરછોડી દીધો હતો

ડભોઇ તાલુકાના બાણજ ગામની સીમમા ઝાડીઓમાંથી મળેલા નવજાત બાળકને તરછોડનાર સગીર માતા સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ સગીરા પર છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર…

ડભોઇ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનલ માં ઠેર ઠેર માનવ રહિત ગાબડાઓ પાડી દેતા છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બોડેલી મેન કેનાલના પાંખિયામાંથી ૧૫ થી ૧૭ કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઈનોર કેનાલ આજે ૧૮ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે. આ કેનલ ૨૦ વર્ષ પૂર્વે તૈયાર કરવામાં…

ડભોઇ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજી ની ૫૦૯મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ…

ડભોઇમાં મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નગરપાલિકા કચેરી ખાતે બહેનોએ રજૂઆત કરી

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીની જૂની લાઈનમાંથી ગંદુ પાણી આવતું હોય, નવી લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરી પાણીની સમસ્યા દૂર કરવા વિસ્તારના લોકો પીવાના…

ડભોઇ તાલુકાના કનાયડા ગામે નવીન શાળા બનાવવા માટે ભૂમિ પૂજન કરાયુ

ડભોઇ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળા નું મકાન છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત થઈ ગયું હતું. વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી હતી. અને માત્ર પાંચ ઓરડા હતા .તે અંગે વિકાસ પુરુષ…

ડભોઇ નામાંકિત દયારામાં સ્કૂલ ખાતે નવરાત્રી પર્વ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે શાળા સંચાલક દ્વારા ગરબાનું આયોજન

ડભોઇ નામાંકિત દયારામાં સ્કૂલ ખાતે હાલ ચાલતા નવરાત્રી પર્વ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે શાળા સંચાલક દ્વારા સુંદર રીતે ગરબાનું આયોજન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરબામાં ભાગ લીધો…

ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન દિલીપ એન પટેલનું ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર તાલુકાના ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ડભોઇ એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષતામાં તાલુકાના ખેડૂત ભાઇઓ સાથે બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં છેલ્લા કેટલા સમયથી એપીએમસીમાં ખરીદી કરવાના મુદ્દે ભારતીય કિસાન સંઘ ટીમ દ્વારા એપીએમસીના વાઇસ…

ડભોઇ શાકમાર્કેટ જૂની જગ્યાએ પુનઃ શરૂ કરવામાં આવતા બજારમાં રોનક જોવા મળી

ડભોઇને દર્ભાવતી બનાવવાના પ્રયાસ તરફ અગ્રેસર,ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 થી 10 વર્ષ પહેલા હતું. ત્યાં પુનઃ…

ડભોઇ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયુ

નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ અને તેઓને ટીમ દ્વારા નગરમાં સ્વચ્છતા હિ સેવા હૈ અંતર્ગત આજરોજ ડભોઇ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ચીફ ઓફીસર,…

ડભોઇ :ભારત પાકિસ્તાનની અમદાવાદ ખાતે મેચ & નવરાત્રી પર્વનો પ્રારંભ થતો હોવાથી ફ્રુટ માર્ચ

14 મી તારીખે ભારત પાકિસ્તાનની અમદાવાદ ખાતે મેચ હોય અને 15મી તારીખથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતો હોવાથી જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર…

error: