Satya Tv News

Tag: DABHOI

ડભોઇની વેગા ચોકડી પાસે કન્ટેનર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત ડભોઇના સ્થાનિકને નડ્યો અકસ્માતવેગ ચોકડી ખાતે સર્જાયો અકસ્માતસદનસીબે જાનહાની ટળીવ્હિલના ફૂર્ચે ફુરચા ઉડ્યાખાડા ના રહેતી હટાવે એવી માંગ ડભોઇ વેગ…

ડભોઇમાં એ સી બસમાં મુસાફરી કરતા એક ઇસમને છાતીમાં દુખાવો થતાં મોત નિપજયું હતું.

ડભોઇમાં એ સી બસમાં મુસાફરી કરતા એક ઇસમને છાતીમાં દુખાવો થતાં મોત નિપજયું કંડકટર મારફત 108 એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને ખસેડ્યો સારવાર અર્થે ઈસમનું મોત નિપજયું પોલીસે 174 સીઆરપીસી કલમ હેઠળ…

ડભોઇમાં ચાંદોદના નામચીન ટ્રસ્ટના સંચાલક સ્વામી વિવેકાનંદ સરસ્વતી સામે કોર્ટે કર્યો સજાનો હુકમ

ડભોઈ ચાંદોદના નામચીન ટ્રસ્ટના સંચાલકે કોર્ટે કર્યો સજાનો હુકમ ઉછીના લીધેલ નાણાં સામે આપેલ ચેક ફર્યા પરત શ્રી જ્ઞાન સાધના આશ્રમના ટ્રસ્ટીઓને ફટકારેલી સજા કાયમ રાખતી સેશન કોર્ટ ટ્રસ્ટીએ ફરિયાદી…

ડભોઇમાં ઓવરબ્રિજની દોઢ વર્ષથી ચાલી રહેલી કામગીરી લંબાવી દેતા રાહદારીઓને ભોગવી પડી મુશ્કેલીઓ ડભોઇ સરિતા ફાટક બની રહેલો ઓવરબ્રિજની ચાલી રહી છે કામગીરી દોઢ વર્ષથી ચાલી રહેલી કામગીરી લંબાવી દેતા…

ડભોઇમાં ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે વિધિના ધાર્મિક મંડપોમાંથી પેટીના નકુચા તોડી પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી

ડભોઇમાં ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે પૂજા વિધિના કીંમતી સામાનની ચોરી ધાર્મિક મંડપોમાંથી પેટીના નકુચા તોડી કીંમતી સામાનની ચોરી સામાન ચોરી કરી અજાણ્યા ચોરટાઓ પલાયન થતા પોલીસને કરાઈ જાણ ડભોઇ તાલુકાના…

ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે

ડભોઇ સ્ટેચ્યું માર્ગ પર મસ મોટો માટીની ઢગલી જોખમ રૂપ નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ તંત્ર દ્વારા માટીનો ઢગલો દૂર કરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી ડભોઇ નગર…

ડભોઇ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પોતાની નવી ઇ પ્રગતિ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડભોઇ નગરપાલિકાએ નવી ઇ પ્રગતિ એપ લોન્ચ કરી નગરપાલિકાના પારદર્શી વહીવટ માટે કરી એપ લોન્ચ ન.પા.નો પારદર્શી વહીવટ દર્શાવતી ઇ પ્રગતિ એપનું કરવામા આવ્યું લોન્ચિંગ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ચાલુ સાલ…

ડભોઇ હરિહર આશ્રમના મહંત શ્રી વિજયજી મહારાજની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ડભોઇમાં હરિહર આશ્રમના મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય કઢાઈ શોભાયાત્રા રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ રામ પંચાયતનનું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ કરે છે ભક્તિભાવથી ચૈત્ર સુદ નવમીના રોજ…

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમીની ઉજવણી કરાઇ હતી.

ડભોઇના યાત્રાધામ ચાંદોદમાં આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમીની કરાઇ ઉજવણી ડીજેના ભક્તિ સંગીતના તાલે શોભાયાત્રા અને બાઈક રેલી યોજાય જય શ્રી રામ ના નાદઘોષ સાથે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની ડભોઇ શ્રી…

ડભોઇ:સુવાલજા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ,રૂ 11.14.844 લાખનો મુદ્દામાલ સહીત બુટલેગરની કરી ધરપકડ

ડભોઇ સુવાલજા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ૱11.14.844 લાખનો મુદ્દામાલ સહીત બુટલેગરની કરી ધરપકડ ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગ દરમિયાન સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો ડભોઇ તાલુકા ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગમાં…

error: