Satya Tv News

Tag: DAHEJ POLICE

દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક કામદારનું મોત નીપજ્યું

નવીન ફ્લોરિન કંપનીમાં કામદારનું મોતફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે વાત કરી કાર્યવાહીએક તરફ કોંગ્રેસ ધરણા કરી રહી છે પ્રદર્શનપગલાઓ નિષ્ફળ નીવડશે તો આંદોલનની ચીમકી દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક…

દહેજની ઇન્ડીયન પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં ભયાનક આગ, એક કામદારને આંખમાં ઈજા

દહેજની પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં લાગી આગઆગની ઘટનામાં એક કામદારને ગંભીર ઈજાઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયાઘટના સ્થળે ફાયર ફાઈટરો દોડી આવ્યાઆગના પગલે કંપનીના લોકોના જીવ તાળવે ચોંટ્યાસમગ્ર વિસ્તાર ફાયરબંબાઓના શાયરનથી ગુંજી…

દહેજની ઓર્ગેનિકસ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે તંત્ર હરકતમાં આવ્યુ

DISH ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારીGPCB પર્યાવરણ ને નુકશાન કરવા બદલ ૨૫ લાખ નો દંડ ફટકાર્યોતમામ મૃતકોના પરિવારને કંપની એ ત્રણ ત્રણ લાખ આપવાની જાહેરાત…

દહેજ કોલીયાડ ગામે બંધ મકાનમાં તસ્કરોનો હથફરો, સોનાના ઘરેણાં સહીત 2.50 લાખની ચોરી

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દહેજના કોલીયાડ ગામના…

દહેજ :જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી કર્યો આપઘાતનો પ્રયાસ

દહેજના પાણીયાદર ગામ ખાતે જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. દહેજના પાણીયાદર ગામના ઊંડા ફળિયામાં રહેતી પરિણીતાના લગ્ન ગત…

error: