Satya Tv News

Tag: DARU

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

નેત્રંગ :શણકોઈ પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતો એકને ઈસમ ઝડપાયો

નેત્રંગ પોલીસે બાતમીનાં આધારે કરી હતી રેડદારૂની હેરાફેરી કરતા સ્કૂટર ચાલકની ધરપક્ડકુલ 52 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત નેત્રંગ પોલીસ દ્વારા નેત્રંગ થી ડેડીયાપાડા રોડ પર આવેલ શણકોઈ ગામના…

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો કર્યો કબ્જે

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો,પાઈલોટિંગ કરતી ત્રણ ગાડીઓ સહિત રૂપિયા 28,01,698 ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડી…

દારૂની ગાડીનો પીછો કરવામાં બનાસકાંઠામાં અકસ્માત: પોલીસના ત્રણ બાતમીદારોના નિધન, 4 જવાનો પણ ઘાયલ

બનાસકાંઠા જિલ્લામાં દારુની ગાડીનો પીછો કરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો…

અંકલેશ્વર રીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ભરૂચ જીલ્લા પોલીસ…

બનાસકાંઠા : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મોટા કાવતરા પર પોલીસ ત્રાટકી, દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

રાજ્યમાં દારૂબાંધી સામે અનેક વખત પોલીસ પર સવાલો ઉઠયા છે. ત્યારે દારૂબંધીને લઈ રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમોડ પર જોવા મળ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ આવી છે.…

error: