Satya Tv News

Tag: DEDIYAPADA NEWS

ડેડિયાપાડા ની સોરાપાડા રેંજ ખાતે આર.એફ.ઓ.શ્રી રોહિત વસાવા દ્વારા વન કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું;

ડેડીયાપાડા ના સોરાપાડા રેંજના આરએફઓ શ્રી રોહિત વસાવા દ્વારા પોતાની ઓફિસના 10 જેટલા વન કર્મચારીઓને તેમની સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન…

એકલવ્ય વિદ્યાલય, થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન…

ડેડીયાપાડા ના કંકાલા ગામે બે બેન્ડ ડીજે વચ્ચે મોટા અવાજની હરિફાઈ જામતાં 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ;

ડેડીયાપાડા કંકાલા ગામે એક લગ્ન પ્રસંગમાં બે ડીજે બેન્ડ સામે સામે આવી કોનો આવાજ મોટો છે તેની હરીફાઈમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંકાલા ગામે લગ્ન પ્રસંગમાં જાન ભેગી…

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું;

ભરૂચ જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું૨૬ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ…

ચૈતર વસાવાએ કહ્યું ધૂમાડો હોયતો કાઢી નાંખજો, જંગલખાતાને કે કોઇને ઊભા નહીં રહેવા દઇએ;

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી…

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી;

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી…

error: