Satya Tv News

Tag: DEDIYAPADA

ડેડીયાપાડા ખાતે લાખોની સંખ્યામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીધારાસભ્યની આગેવાનીમાં ઉજવણી કરાઈભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈઆદિવાસી લોકોએ પ્રાંતકચેરી ખાતે આવેદનપત્ર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની આગેવાનીમાં વિશ્વ આદિવાસી…

ડેડીયાપાડા:ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકી જતાં ૫શુના મોત

ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ખાઈમાં ખાબકીટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકતાં ૫શુના મોતચાલક,ક્લિનરને બચાવી સારવાર અર્થે ખસેડયાપોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે…

ડેડીયાપાડા તાલુકામાં 7 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કારનાં કેસમાં કોર્ટે હવસખોર ને 20 વર્ષની સજા ફટકારી

હવસખોર યુવાને સગીરાનું અપહરણ કરી ઘરના વાડામાં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં સગીર વયની દિકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાનને કોર્ટે વીસ વર્ષની…

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકરા યોજના અંતર્ગત કસ્ટમ હાયરિંગ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વડા ડૉ.પી.ડી.વર્મા નો વિદાય સમારંભ યોજાયો નર્મદા: નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકરા યોજના અંતર્ગત કસ્ટમ હાયરિંગ સેન્ટરનું ઉદઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીનાં…

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે લિબર્ટી કેરીયર એકેડ્મીના સયુંક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે આજ રોજ તા.01/08/2023 ના રોજ આચાર્ય ડૉ.અનિલા પટેલની અધ્યક્ષતામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ , ડેડીયાપાડા અને લિબર્ટી કેરીયર એકેડ્મીના સયુંક્ત ઉપક્રમે ઉદિશા…

ડેડીયાપાડા માં NASSCOM ફાઉન્ડેશન દ્વારા રીસોર્સ સેન્ટર શરૂ

ફ્રી કોમ્પ્યુટર સેવાઓ, લાઇબ્રેરી સર્વિસ, સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવાના પુસ્તકોનો લાભ લઈ શકાશે; નર્મદા: એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત નિતી આયોગ, ભારત સરકાર દ્વારા જુદા જુદા ફાઉડેશનના સહયોગથી…

ડેડીયાપાડા:સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણNSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો130 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો…

ડેડિયાપાડાના ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યા, લોકોની તંત્ર સામે નારાજગી

ને.હા.નં 54 ઉપર ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યાસરકારની મીલી ભગતથી ભ્રષ્ટાચારના ખાડા- ચૈતર વસાવારસ્તાઓની કામગીરી ન થાય તો પ્રતિબંધની ચિમકી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીગીરી દર્શાવી પોતાના…

પ્રાથમિક શાળા મૌઝા ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા,…

ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

error: