Satya Tv News

Tag: DELHI NEWS

CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો, વચગાળાના જામીન વધારવાની અરજી ફગાવાઈ;

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે વચગાળાના જામીન લંબાવવા માટે અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી છે. કોર્ટ રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજી સ્વીકારવાનો ઇનકાર…

દિલ્હીની શંભુ બોર્ડર પર વિવાદ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ પ્રશાસન એલર્ટ, ડ્રોનથી ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા;

શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જોકે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે નક્કર તૈયારીઓ કરી છે. ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા…

ગુરુવારે દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં મેટ્રોનો સ્લેબ થયો ધારાશાયી, 4ના મોત થયા છે તેમજ એકની હાલત ગંભીર;

અચાનક ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના સ્લેબનો એક જૂનો ભાગ અચાનક જમીન પર તૂટી પડ્યો હતો . આ અકસ્માતમાં ત્યાંથી પસાર થતા 4 બાઇક સવારો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મળતી માહિતી…

દિલ્હીમાં મહિલાએ ફાઈવ સ્ટાર હોટલને લગાડ્યો લાખોનો ચૂનો, વગર પૈસે 15 દિવસમાં હોટલમાં રહી, 2.11 લાખની સ્પા લીધી સર્વિસ;

સેમ્યુનલ સૌથી પહેલા એરોસિટી ફાઈવ સ્ટાર હોટલમાં ઈશા દવેના ખોટા નામે ઉતરી હતી. મહિલા 15 દિવસના રોકાણ દરમિયાન સ્વાદિષ્ટ ભોજન ખાતી, કપડાની ઈસ્ત્રી કરાવતી, મોંઘી સ્પાની સર્વિસ પણ લેતી અને…

દિલ્હીમાં 20 વર્ષના છોકરાએ તેના ફ્રેન્ડની હત્યા, મૃતક આરોપી સાથે બળજબરીથી કરતો હતો સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય;

17 જાન્યુઆરીએ પ્રમોદ અને રાજેશ ઝાડીઓમાં બેસીને બીયર પી રહ્યાં હતા. આ દરમિયાન પ્રમોદે રાજેશને અનનેચરલ સેક્સ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ આરોપી કંટાળી ગયો હતો અને તેણે તરત પ્રમોદની…

દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં દુર્ઘટના,16 લોકો ઘાયલ, એક મહિલાનું મોત;

દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને…

ઉત્તર ભારતમાં રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવતાં હડકંપ મચ્યો, અફઘાનિસ્તાન નીકળ્યું કેન્દ્રબિંદુ

ગુરૂવારે પંજાબ સહિત દિલ્હી-એનસીઆર, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘર અને…

દિલ્હીમાં કચરો વીણતી સગીરા પર કિટલીવાળા અને 3 સગીરોએ કર્યો ગેંગરેપ, ચાની લારી પાછળની ઝૂંપડીમાં કર્યો ગેંગરેપ;

પોલીસે જણાવ્યું હતું કે મહિલા જૂની દિલ્હીના સદર બજારમાં પુરુષના ચાના સ્ટોલ પર ગ્રાહક હતી. 12, 14 અને 15 વર્ષની વયના ત્રણ છોકરાઓ ચાની કિટલી પર કામ કરતા હતા. 1…

દિલ્હીમાં નવરાત્રીના મેળામાં અધવચ્ચે ચકડોળ થયું બંધ, 50 લોકો હતા સવાર;

દિલ્હીના નરેલામાં નવરાત્રિ મેળા એક ચકડોળ અધવચ્ચે બંધ થઇ ગયુ હતું.ચકડોળ અચાનક બંધ થવાના કારણે ઉપર બેઠેલા 50 લોકો અડધો કલાક સુધી અટવાયા હતા. આ દરમિયાન તેમના જીવ અધ્ધર થઇ…

દિલ્હીમાં ઝડપાયો ISISનો આતંકી શાહનવાઝ, અમદાવાદની છોકરીએ કર્યાં આતંકી સાથે લગ્ન;

શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ…

error: