Satya Tv News

Tag: Delhi

આજે એરફોર્સ ડે એટલે દેશની હવાઈ સીમાની સુરક્ષા કરતા સપુતોને સલામ કરવામાં આવ્યું

90 વર્ષ પહેલાં 1932 રોયલ ઈન્ડિયન એરફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે…

દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં Enforcement Directorate એ આરોપીના ઘરેથી 1 કરોડ કર્યા જપ્ત

EDએ ગઈ કાલે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતા અને કૌભાંડો માટે રાષ્ટ્રીય રાજધાની સહિત આંધ્ર પ્રદેશ અને પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના…

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું : અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ : 3 શહેરોના 35 સ્થળોએ દરોડા

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં…

દિલ્હી : કોંગ્રેસના નેતાએ એરહોસ્ટેસ પર આચર્યું દુષ્કર્મ:આરોપી કોંગ્રેસ પાર્ટીનો બ્લોક પ્રમુખ

રવિવારે રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં પીડિતાએ બળાત્કારના આરોપીને ઘરમાં પૂરી દીધો હતો. ત્યાર બાદ તેણે 112 નંબર પર ફોન કરીને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બળાત્કારના આરોપીની ધરપકડ કરી…

બારડોલી : 2 બાળકો વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધી 950 કિ.મીનું અંતર 10 દિવસમાં ખેડશે

17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુલાકાત કરશે બારડોલી નગરના બે બાળકો વેવબોર્ડ પર દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી ખાતે પહોંચી 17મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર…

મેડિકલ વિઝા પર પરિવાર સાથે ઇન્ડિયા આવેલ અફઘાની યુવકને ATSએ દિલ્હીથી 20 કરોડના 4 કિલો હેરોઇન સાથે ઝડપી પાડ્યો

ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપતી નજર છે. પરંતુ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6…

બે વર્ષ બાદ દિલ્હીથી આજે પહેલો જથ્થો હજ યાત્રા પર રવાના:સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થયા

કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્સ ઉડવા…

error: