આવક વધુ છતાં ખોટા દસ્તાવેજો બનાવી RTE હેઠળ પ્રવેશ મેળવાનો ખુલાસો, સ્કૂલો દ્વારા 308 બાળકોની DEO સમક્ષ થઇ ફરિયાદ;
અમદાવાદની પાંચ સ્કૂલો દ્વારા 308 જેટલા વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. સ્કૂલો દ્વારા વાલીઓના ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવામાં આવતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. 308 સક્ષમ…