Satya Tv News

Tag: DGVCL

અંકલેશ્વર : જુના દિવા,જુના બોરભાઠા સહિતના પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી

અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠામાં કોપર ચોરીપાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી3.11 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠા સહિતના પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 3.11…

અંકલેશ્વર : વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હુમલો કર્યો

અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગવીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ અધિકારીઓ સાથે કરી માથાકૂટહુમલો કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં વીજ ચેકિંગ ઉપર ગયેલા વીજ…

આમોદ : DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલન રૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ કર્યા

આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલનગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલનઆંદોલન કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા…

વાલિયા : વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી

વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીના દરોડાદરોડા પાડી સાત વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપીલાખોની વીજ ચોરી ઝડપી પાડી૫૦ હજારનો દંડ ફટકાર્યો વાલિયા તાલુકાના ગુંદીયા ગામમાં વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી…

વાલિયા : અઠવાડિયામાં બીજી વાર વીજ કંપનીના દરોડા

વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી. વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં…

જંબુસરમાં વીજ કંપનીના દરોડા, 1150 કનેક્શન ચેક કરાયા, 36 વીજ જોડાણોમાંથી રૂ. 12.36 લાખની વીજચોરી પકડાઈ

ભરૂચના જંબુસર નગરમાં આજે બુધવારે વહેલી સવારે વીજ કંપનીની 39 વિજિલન્સ ટીમોએ ત્રાટકી હાથ ધરેલા ઓપરેશનમાં 1150 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી. જેમાં 36માંથી રૂ. 12.36 લાખની માતબર વીજચોરી ઝડપાઇ…

error: