Fastagને હટાવી સરકાર, કરી રહી છે શાનદાર ટેક્નોલોજી લાવવાનું પ્લાનિંગ;
ભારત સરકાર દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સૌ પ્રથમ તેને કોમર્શિયલ વાહનો માટે લાગુ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર ખાનગી કાર, જીપ અને…