અંકલેશ્વર GIDC વિસ્તારમાં પાર્ક ટ્રકમાં ઓચિંતા આગ ફાટી નીકળી; ફાયર બ્રિગેડે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. આગની જાણ ફાયર ફાયટરોને કરવામાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.…