વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, વિદ્યાર્થી સવારમાં ઉઠ્યો જ નહીં;
વડોદરાના લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો ૧૯ વર્ષીય અક્ષય રામજીભાઇ ચૌધરી.રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અગાઉ વડોદરા નજીકની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી બે…