Satya Tv News

Tag: GANDHINAGAR

ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનનું રાજીનામું, પારિવારિક કારણ આપી આપ્યું રાજીનામું;

એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની…

એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ, 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવવી પડશે

ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો.…

અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંગહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ;

અમદાવાદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમારે ગાંધીનગર કોર્ટના મેનેજરની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ તેમના પર લાગ્યો છે. જે પછી મહિલાને સારવાર…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને કાર્યકાળના બે વર્ષ પૂર્ણ, વંચિતો, ગરીબો, આદિવાસીઓની પડખે રહી ભૂપેન્દ્ર સરકાર;

મૃદુ અને મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આજે 13 સપ્ટેમ્બર 2023નાં પોતાના કાર્યકાળનાં બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે.આ બે વર્ષનાં સફળ કાર્યકાળ દરમિયાન કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દમદાર નેતૃત્વ, આરોગ્ય, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગમાં લેવાયા અઢળક મોટા નિર્ણયો;

રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે.જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી…

ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ એક રાજીનામું, પ્રદેશ મંત્રી પદેથી પંકજ ચૌધરીનું રાજીનામું;

પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે ગુજરાત, ઈ-વિધાનસભાનું કરશે લોકાર્પણ , પેપરલેસ સત્રની થશે શરૂઆત;

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.રાષ્ટ્રપતિના હસ્તે 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ વિધાનસભાનું ઉદ્ધાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા સચિવ ડી.એમ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો ગુજરાતમાં વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ…

CMની અધ્યક્ષતામાં બેઠક વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા,

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત…

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે કેબિનેટ બેઠકમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં થયેલા પાકના નુકસાન અંગેની સમીક્ષા હાથ ધરાય તેવી સંભાવના…

error: