Satya Tv News

Tag: gujarat

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ આહવામાં 3.7 ઈંચ વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ડાંગનાં આહવામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, પલસાણામાં 2.9 ઈંચ, નાંદોદ, ગારીયાધાર,…

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત;

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે.રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને વિદેશથી મોટા લાભની સંભાવના જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ)મેષ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ)આ રાશિના જાતકોને મકાન-વાહનને લગતા…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું થયું નિધન;

હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધઆ હતા. આજે સાંજે 4 વાગ્યે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે…

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માત આતંકી ષડયંત્ર? પાટા પર કોણે મૂક્યો હતો બોલ્ડર.?

વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી? રેલવે…

સુરત શહેરમાં બનશે દૂબઈ જેવો બીચ(ડુમસ બીચ), હવે સુરત વાશીઓએ મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી;

સુરત મહાનગરપાલિકા કરી રહી છે. સુરત શહેરના એકમાત્ર ડુમ્મસ સી ફેઝના ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ. મસ ડેવલપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. જે પૈકી બે ફેઝમાં 297.66…

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની કરી આગાહી;

આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે.ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,…

હિંમતનગર નેશનલ હાઈવે પર સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત;

હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ આવતી કારે 2 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.…

કચ્છના ભુજ બસ સ્ટેન્ડમાં અશ્લિલ હરકત મામલે ડ્રાઈવર રજાક અલાના તુરિયા સસ્પેન્ડ;

તાજેતરમાં જ STના ડ્રાઈવરે મહિલા સાથે જાહેરમાં અશ્લિલ હરકત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહત્વનું છે કે, આ અગાઉ પણ આવો એક વીડિયો સામે આવ્યા…

સુરત ઉમરપાડા માજી મિનિસ્ટર ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રાનું આયોજ

ઉમરપાડા ખાતે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં એક ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સમગ્ર ઉમરપાડા તાલુકો દેશભક્તિના રંગમાં રંગી ગયો. યાત્રા વનરાજ…

error: