Satya Tv News

Tag: GUJRAT

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના મામેરાના યજમાન રાજેશભાઈ પટેલનો પરિવાર

આ વર્ષે કોને મળ્યો ભગવાનના મામેરાનો મોકો? અનેરા અવસરનો લાહ્વો લેવા અમેરિકાથી અમદાવાદમાં ધામાબે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ભગવાન જગન્નાથજીની…

વાહન કે મોબાઇલની ચોરી થાય તો પોલીસ સ્ટેશને જવું નહીં પડે :e-FIRથી ફરિયાદ નોધાવી શકાશે.

હવે વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં લોકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, ગૃહવિભાગ e-FIRનો પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે.જે અંતર્ગત ઓનલાઈન e-FIRથી ફરિયાદ નોધાવી શકાશે. જ્યારે મોબાઈલ ફોન, લેપટોપ કે…

ચૂંટણીના પડઘમ વાગતા મંત્રીઓને લોકો યાદ આવ્યા જનસંપર્ક યાત્રાઓ કરી શરૂ

આજે વરાછામાં કાનાણીની યાત્રા, કેન્દ્રીયમંત્રી દર્શના જરદોષ જોડાશેપશ્ચિમમાં પૂર્ણેશ મોદી 7.5 કિમીની મહાયાત્રા યોજશે ચાલુ વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ દ્વારા યાત્રા અને સભાઓ શરુ કરી દેવામાં આવી…

ક્રાઇમ : મારે તારી સાથે નથી રહેવું કહી પતિએ કટરના ઘા મારી પત્ની પર જીવલેણ હુમલો કર્યો: ગંભીર હાલતમાં સારવાર હેઠળ

તું કેમ ઘરે આવતી નથી કહી પતિએ તકરાર કરી માધુુપુરા પોલીસ સ્ટેશન પાસે મહેદીકૂવામાં પતિ પત્ની વચ્ચેની તકરાર ચમરસીમાએ પહોંચી હતી. જેમાં પત્નીએ મારે તારી સાથે રહેવું નથી છૂટાછેડા લેવા…

કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા આપતા પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમ નામનો કર્યો ઉલ્લેખ,વિવાદ થતાં પોસ્ટર હટાવાયા

અમદાવાદમાં આજથી ક્રિકેટ કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. શુક્રવાર અને રવિવાર એમ બે દિવસ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચો રમાવાની છે. ત્યારે ક્રિકેટની રમતની સાથે પોલિટિક્સ પણ શરૂ થઈ…

કોરોના કાળમાં પણ “પારકા” ના “પોતીકા” બનીને પોલીસ જવાનોએ ફરજ સાથે સેવા-સુશ્રુષાની કર્તવ્યનિષ્ઠા નિભાવી છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત પોલીસે “સંવેદના” ની અનુભૂતિ કરાવી કોરોનાકાળમાં જ્યારે પોતાના પણ સાથે ન હતાં ત્યારે પોલીસે મદદ કરી “અડિખમ” પોલીસ જવાનોનો જુસ્સો પણ કાયમ “અડિખમ” છે પોલીસ જવાનોએ પરિવારની ચિંતા છોડીને…

સુરત 18 લાખની કિંમતના 3 હજારથી વધુ પાર્સલ લઈને રફુચક્કર થઈ ગયો ટ્રક ડ્રાઈવર

સુરતના પુણામાંથી 18.26 લાખ રૂપિયાની કિંમતનો માલ લઇ સચિનની કંપનીમાં ટ્રાન્સ્પોર્ટ કરવાને બદલે ડ્રાઈવરે જ બારોબાર સગેવગે કરી દીધો હતો.માલ સગેવગે કર્યા બાદ કડોદરા ચાર રસ્તા પાસે ટ્રક મૂકીને ડ્રાઇવર…

સુરતમાં ફરી હચમચાવી દેનારી ઘટનાઃ ઘરની બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે આચર્યું દુષ્કર્મ

સુરતના વડોદના બાપુનગરમાં ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને બાળકીને પોતાના રૂમમાં શખ્સ લઈ ગયો હતો. રાત્રે…

અચાનક ધ્રુજારી આવી અને ટપોટપ ખેતરમાં જ ઢળી પડ્યાં ઘેટાં-બકરાં એક સાથે 18 પશુ ના મોત

ગુજરાતના પાટણ જિલ્લાનાં બનેલી વિચિત્ર ઘટનાને પગલે હાલ એક નવી દહેશત ઉભી થઈ છે. તંત્રમાં પણ આ ઘટનાને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ જિલ્લામાં આવેલાં રાધનપુરના મહેમદાવાદ ગામમાં એક…

નર્મદામા કોંગ્રેસના ગઢમા ગાબડું:ગરુડેશ્વરમાં 500 કોંગી કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપામા જોડાયા.

ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…

error: