Satya Tv News

Tag: GUJRAT

ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાત, દિલ્હી, યૂપી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાત, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત ઘણા…

72 કલાકમાં જાહેર થશે PSIનું પરિણામ: IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટ કરીને આપી પરિણામમાં વિલંબ અંગે માગી માફી

PSI ભરતી બોર્ડના ચેરમેન IPS અધિકારી વિકાસ સહાયે ટ્વિટકરીને જાણકારી આપી હતી કે, આગામી 72 કલાકમાં PSIની પરીક્ષાનું પરિણામ જાહેરાત કરાશે.મહત્વનું છે કે,આજે જ રજા પરથી હાજર થયા છે. IPS…

ગુજરાત માટે ‘અમંગળ’વાર: ધરમપુરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં ત્રણના મોત, વડોદરા-સુરતમાં અકસ્માતે ચારના જીવ લીધા

રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધતાં જાય છે. ત્યારે આજે સુરત, વડોદરા બાદ વઘુ એક ગમખ્વાર અકસ્માત ધરમપુર પાસે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે અને બે વ્યક્તિઓનું સારવાર…

ગુજરાત પર સંકટના વાદળો મંડરાયા, ચોમાસાને લઈને થઈ મોટી આગાહી

ગુજરાતના ખેડૂતો માટે દરેક સીઝન કપરી બની રહે છે. શિયાળા અને ઉનાળામાં માવઠુ થાય છે અને ચોમાસામાં અતિવરસાદ થાય છે. પરંતુ આ વર્ષનુ ચોમાસુ ખેડૂતોને સો ટકા રડાવશે. ગુજરાતના ખેડૂતો…

ખંભાત હિંસા મામલે નવો ખુલાસો: IBએ પહેલેથી જ આપ્યું હતું ઍલર્ટ

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર ભારે જૂથ અથડામણ થઈ હતી. જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા…

ગુજરાત કોંગ્રેસમાં એક જ કલાકમાં ધડાધડ પડ્યા બે દિગ્ગજોના રાજીનામાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. નેતાઓ નારાજ થઈ કોઈ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તો કોઈ ખેસ ધારણ કરી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસના…

ગુજરાતનાં સાત લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન

શું છે માંગ ? ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરી ને પૂરો પગાર ચૂકવવોકરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાકેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના લાભ આપવાપ્રાથમિક શિક્ષકો સિવાયનાઓને પણ સળંગ નોકરીનો લાભ રાજ્યમાં જાણે…

‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’

સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ…

એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં

ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી. પરંતુ આ બિલ આવવાની સાથે…

જામનગરની સાંકડી ગલીમાં કામલીલા કરતા પકડાયા બાદ યુવકે ઝેર પીધું

જામનગરની ચાંદી બજારમાં યુવકનો મહિલા સાથે બિભત્સ ક્રીડા કરતો વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એક યુગલ કીમલીલામા એવુ મગ્ન બન્યુ કે, પાસેના સીસીટીવી જોવાનુ પણ ભાન રહ્યુ ન હતું, અને…

error: