Satya Tv News

Tag: HATYA

સુરતના ગોડાદરામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો,ચપ્પુના ઘા મારેલ વેપારીનું મોત

ગોડાદરામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયોમોબાઈલ એસેસિરિજના વેપારીનું મોત નીપજ્યુંગોડાદરા વિસ્તારના CCTV ફૂટેજ તપાસ શરૂપોલીસે 3 આરોપીની કરી ધરપકડ સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ધરગારા નામના મોબાઈલ એસેસિરિજના વેપારીને પીઠના ભાગે અજાણ્યાઓ…

ભાવનગરના મહુવામાં કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

ભાવનગરના મહુવા તાલુકામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક મુમતાઝ કલાણીયાની કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી હત્યા કરી હતી. પૂર્વ મહિલા નગરસેવકને માથામાં અને પગને ભાગે…

ભરૂચ:કોઠી ફળિયાના એક વૃદ્ધની હત્યાનો મામલો,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

ઝાડેશ્વરમાં કોઠી ફળિયામાં મારમારીનો મામલોવૃદ્ધના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયોપોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધે દસ વર્ષની બાળકી સાથે દુસ્કર્મ આચર્યું હોવાની શંકા રાખી…

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને અંજામ આપેલ આરોપી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપ્યો

સુરતમાં લૂંટ કરીને હત્યાની ઘટનાને આપ્યો અંજામઘટનાને અંજામ આપેલ આરોપી ઝડપાયોસુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપાયોલૂટ વિથ હત્યાની ઘટનામાં બે આરોપીની ધરપકમોબાઈલ સ્નેચિંગના ગુના નો ભેદ ઉકેલાયો સુરતમાં વરાછા પોલીસ…

વાલિયા : ધંધુકા મુકામે હિન્દુ યુવાનનું જાહેરમાં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધર્મોને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુન્હેગારોને ફાંસીના માચડે ચડાવવા માંગ.

વાલિયા હિન્દુ સમાજના યુવાનો દ્વારા આવેદનપત્રહત્યામા સંડોવાયેલા તમામને ઝડપી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગઆ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણી વાલિયા મામલતદાર કચેરી ખાતે કરણી સેના,હિન્દુ સમાજ…

error: