Satya Tv News

Tag: INDIA

OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી ફિલ્મો અને સિરીઝને લઇને નવી ગાઇડલાઇન,અશ્લીલ ભાષા અને ગાળને લઇને આપવામાં આવશે આદેશ;

આ નવી ગાઇડલાઇન પર અશ્લીલ ભાષા અને ગાળને વૈકલ્પિક માધ્યમોથી દર્શાવવાના આદેશ આપવામાં આવશે. OTT પર અત્યારે કોઇપણ પ્રતિબંધ વિના અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવે છે. આ ગાઇડલાઇન્સમાં ગાળ દરમિયાન તેને…

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરૂદ્દીનની વધી મુશ્કેલી, EDએ પાઠવ્યું સમન્સ;

મોહમ્મદ અઝહરૂદ્દીનની મુશ્કેલી વધી ગઇ છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા એક મની લૉન્ડ્રિંગ કેસમાં EDએ સમન્સ મોકલ્યું છે. અઝહરૂદ્દીન પર 20 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. અઝહરૂદ્દીને ED સામે…

હની સિંહે બેલેન્સિયાગાના કપડાં સળગાવ્યા, ન પહેરવાની આપી સલાહ.? જાણો વિવાદ;

રેપર યો યો હની સિંહે તાજેતરમાં સ્પેનિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ બાલેન્સિયાગા વિશે કોમેન્ટ્સ કરી જ્યારે તેણે અભિનેત્રી સોનાક્ષી સિંહાના લગ્નના રિસેપ્શનમાં એક ફોટોગ્રાફરને તેમના કપડાં પહેરેલા જોયા.તેણે પૂછ્યું, “તમે અહીં…

ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધ્યો તણાવ, ભારત બન્યું સુદી વચ્ચે સુપારી, બે દેશોમાંથી સૌથી મહત્વપૂર્ણ કોણ?

મધ્ય પૂર્વના આ બંને દેશો એવા છે કે જેની સાથે ભારતના સંબંધો સારા છે પરંતુ જ્યારે સૌથી ખાસ અને મહત્વની વાત આવે છે ત્યારે ઈઝરાયલ ઈરાન કરતા આગળ નીકળી જાય…

2 ઓક્ટોબર: ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી, જાણીએ ગાંધીજીના જીવનનો એક મોટો રહસ્ય;

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું.…

ગુલાબી 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ બાદ પણ 7000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની ચલણી નોટોને દબાવી રાખી;

1 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય બેંક RBIએ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી રૂ. 2000ની નોટોના વળતરનો ડેટા શેર કરતા કહ્યું કે, આ મૂલ્યની 98 ટકા નોટો બેંકોને પરત કરવામાં આવી છે.…

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ તેમની કેબિનેટ સહિત આપીયુ રાજીનામું;

ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા…

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા ગોવામાં એલેક્ઝાન્ડર ઇલિક સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળી;

નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને જુલાઈ 2024 માં, બંનેએ લગ્નના ચાર વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી હતી. એ બાદ હાલમાં નતાશાના ઘણા વીડિયો અને તસવીરો…

અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી;

આ ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. કહેવાય છે કે ગોવિંદા ICUમાં દાખલ છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, ગોવિંદાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી…

કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમે ચોથા દિવસે સિક્સરોના વરસાદ સાથે બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ;

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેના બે દિવસ વરસાદને કારણે બગડ્યા હતા અને પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ હતી. આવી…

error: