Satya Tv News

Tag: INDIA

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં દિવસભર વિરોધ પ્રદર્શન;

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને મર્ડરના મામલાએ જોર પકડ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે આજે હડતાળનું એલાન…

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત, 12 ઘાયલ;

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં…

રક્ષાબંધન માટે ઓનલાઇન ખરીદી કરનારા સાવધાન, આવી ભૂલો ન કરતા;

આ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો, તો સાવચેત રહો, કારણ કે ઘણી નકલી વેબસાઈટ/એપ્સ છે જે તમને છેતરી શકે છે. આ બિલકુલ ઓરિજિનલ જેવા…

વિનેશ ફોગાટે CASની સામે પેરિસ ઓલિમ્પિકનો કર્યો પર્દાફાશ;

વિનેશે સીએએસની સામે પેરિસ ઓલિમ્પિકમાં ઘણી ગેરરીતિઓનો ખુલાસો કર્યો છે. પેરિસ ઓલિમ્પિકની ખામીઓ ગણાવતા તેણે વજન ઓછું ન કરી શકવાનું સાચું કારણ જણાવ્યું. વિનેશના પક્ષ મુજબ, રેસલિંગ વેન્યૂ અને એથલીટ…

ઓલમ્પિકમાં ડિસક્વોલિફાય થયા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની કરી જાહેરાત;

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મા કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી…

બિહારના લેડી આઈપીએસ કામ્યા મિશ્રાએ અચાનક રાજીનામું આપી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ;

બિહારની પ્રખ્યાત IPS કામ્યા મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 2019 બેચના IPS અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરભંગાના એસપી (ગ્રામીણ) છે. તેમણે અંગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું. કામ્યાના મતે તે…

પુણેમાં ફેલાતો ઝિકા વાયરસ, નવા 8 કેસ સામે આવ્યા, જેમાંથી 7 તો છે પ્રેગ્નન્ટ મહિલા;

મહારાષ્ટ્રના પુણેમાં ઝીકાના આઠ નવા કેસ નોંધાયા છે અને એ બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. ” અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ…

RBIએ કરી મોટી જાહેરાત, UPIથી 1 લાખ નહીં લાખોનું કરી શકશો ટ્રાન્ઝેક્શન;

RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે UPI દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવામાં આવી છે. અગાઉ યુપીઆઈ દ્વારા ફક્ત 1 લાખ રૂપિયા સુધીની ટેક્સ ચુકવણી કરી…

બીમાર પત્ની સાથે સારવારના બહાને પતિના ત્રણ દોસ્તોએ આચર્યુ દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીના બસ્તીમાં એક મહિલા પર આપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પતિના જ ત્રણ મિત્રોએ મહિલાને સારવારના બહાને લઈ જઈને…

વિનેશ ફોગાટની ઓલમ્પિકમાં અયોગ્ય જાહેર થતા તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ કરાઇ;

પેરિસ ઓલમ્પિકમાં ભારત અને રેસલર વિનેશ ફોગાટ માટે દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી…

error: