Satya Tv News

Tag: INDIA

ભારતે એશિયન ગેમ્સ 2023માં 100 મેડલનો લક્ષ્યાંક હાંસલ કર્યો, 100 મેડલમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સામેલ છે;

ભારતે 19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા ગોલ્ડ મેડલ મેચમાં ભારતની જ્યોતિ સુરેખાએ દક્ષિણ કોરિયાની સો ચાએ વોનને 149-145ના માર્જિનથી હરાવ્યું. અદિતિએ…

લખનઉમાં કાયદાનો વિદ્યાર્થી બન્યો સેક્સટોર્શનનો શિકાર, ફોન કરીને ઉતાર્યો તેનો ન્યૂડ વીડિયો;

વિદ્યાર્થીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલની બીજી તરફ એક છોકરી હતી. યુવતીએ તેને કપડાં ઉતારવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ યુવતી સાથે સહમતી દર્શાવી અને તેના…

એશિયન ગેમ્સ 2023 માં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો;

ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવી દીધો છે.આ ગોલ્ડ મેડલ સાથે ભારતીય હોકી ટીમે વર્ષ 2024 માં પેરિસમાં રમાનાર ઓલમ્પિકમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. ત્યારે…

ભારત-કેનેડા વચ્ચેનાં સંબંધો બગડ્યાં,કેનેડાએ પોતાના ભારત સ્થિત રાજદૂતોને સ્થળાંતરિત કર્યાં;

ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ…

RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી, રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય;

RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થઈ…

સિક્કિમની તિસ્તા નદીમાં ફરી પૂર આવી શકે છે, અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 22 જવાનો સહિત 103 હજુય લાપતા છે;

સિક્કિમમાં પૂરના કારણે થયેલી તબાહીને લઈને પ્રશાસને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ડેટાના આધારે એવું માનવામાં આવે છે કે પાણી ઓવરફ્લો થવાને કારણે તળાવ ફાટી શકે છે.…

મુંબઈમાં 7 માળની ઈમારતમાં લાગી આગ , 45 લોકો દાઝી ગયા, 7ના મોત,30 લોકોનું કરાયું રેસ્ક્યુ;.

મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ…

અલ્હાબાદ હાઈકોર્ટે કપલ છૂટાછેડા કેસમાં કરી મહત્વની ટીપ્પણી,હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું આપ્યું ઉદાહરણ;

અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું ઉદાહરણ પણ આપ્યું હતું જેમાં પણ કહેવાયું છે કે જ્યાં સુધી દુલ્હન સાત ફેરા પૂરા ન કરી લે ત્યાં સુધી પત્ની બની શકતી…

બોલિવુડ એક્ટર રણબીર કપૂરને ઈડીની નોટિસ મળી,ઓનલાઈન ગેમિંગ કેસમાં મળી નોટિસ;

6 ઓક્ટોબરે ઈડી ઓફિસમાં હાજર થવા માટે આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર સિવાય અન્ય કેટલાક કલાકારોના અને સિંગર્સના નામ પણ તેમાં સામે…

પત્નીને ભણાવવા પતિએ લીધી લોન, અભ્યાસ પતાવી બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ પત્ની;

પોતાની જીવથી વ્હાલી પત્ની પ્રિયા કુમારીને શ્રમિક પતિએ 2.5 લાખ રૂપિયાનું દેવુ લઈને નર્સનો અભ્યાસ કરાવ્યો જેથી પત્ની અને તેના પરિવારનું ભવિષ્ય સુધરી શકે. નર્સિંગના અભ્યાસ બાદ તેની પત્નીએ પોતાના…

error: