કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી, કોંગ્રેસ-ભાજપ જેવા મોટાપક્ષો હંમેશા બિલની તરફેણમાં રહ્યા, આ લોકોના કારણે આવતી હતી અડચણ;
મહિલા અનામત બિલને સંસદ દ્વારા પસાર કરાવવાનો છેલ્લો સંયુક્ત પ્રયાસ 2010માં યુપીએ સરકાર દરમિયાન થયો હતો, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના પગલાનો વિરોધ કરનારા…