Satya Tv News

Tag: INDIA

ભારત માટે શહીદ થયા આશિષ ઢોંચક, 15 ઓગસ્ટે જ મળ્યો હતો ઍવોર્ડ;

મેજર આશીષ ઢોંચક પણ 19 રાષ્ટ્રીય રાઈફલ્સના સિખ લાઈટ ઈન્ફેંટ્રીમાં તૈનાત હતા. 15 ઓગસ્ટ, 2023એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને મેડલ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મેજર આશીષ હરિયાણાના પાનીપતના નિવાસી…

બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં પણ UPI દ્વારા કેવી રીતે થશે ચુકવણી ? જાણો;

ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં બેંકોને તેમના બેંક ગ્રાહકોને ‘UPI NOW, PAY LATER’ સેવા પ્રદાન કરવા પર કામ કરવા સૂચના આપી છે. તેનો અર્થ એ કે ગ્રાહકો પાસે નિશ્ચિત મર્યાદા સુધી…

આજે ગુજરાતની ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે, વન નેશન વન એપ્લિકેશન કરશે લોન્ચ;

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે. વિધાનસભામાં સવારે 10 કલાકે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરશે.વિધાનસભાનું ચોમાસુ સત્ર…

રાજસ્થાનના ભરતપુરમાં ભયાનક અકસ્માત, બસમાં મુસાફરી કરી રહેલા 11ગુજરાતીઓ લોકોના મોત;

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ…

બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતાની માંગણી કરતા, હોટલના કર્મચારીઓએ માર મારીને ગ્રાહકની કરી હત્યા;

તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતું માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્યો. વાસ્તવમાં, લિયાકત નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્તારમાં મેરીડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો. આ…

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે ઊતાર-ચઢાવ;

સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59840 રૂપિયા છે. ચાંદીનાં ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો જે બાદ…

આરોગ્ય મંત્રાલય આયુષ્માન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે.જેની શરૂઆત પીએમ મોદીના જન્મદિવસે થશે;

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર 17મી સપ્ટેમ્બરે એટલે કે પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ…

ચંદ્રબાબુ નાયડુને 14 દિવસ માટે જેલમાં મોકલાયા, સ્પેશલ ટ્રીટમેન્ટ, સ્પેશિયલ રૂમ, ઘરનું ભોજન;

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા નારા ચંદ્રબાબુ નાયડુને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નાયડુની CID અને આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. તેમની સામે…

સરકારી નોકરીની ઉત્સુકતાથી રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર;

હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. 9 સપ્ટેમ્બર 2023થી ઓનલાઈન અરજી ચાલી રહી છે. જે…

error: