Satya Tv News

Tag: INDIA

બે વર્ષ બાદ દિલ્હીથી આજે પહેલો જથ્થો હજ યાત્રા પર રવાના:સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થયા

કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્સ ઉડવા…

નક્કી કરેલા માપદંડથી વધારે જંતુનાશકો અને રસાયણોનુૂં પ્રમાણ હોવાને કારણે અનેક દેશોએ ભારતની ચાનો જથ્થો પરત કર્યો

ઇન્ડિયન ટી એક્સપોર્ટ્સ એસોસિએશનના ચેરમેનનો દાવો 2021માં ભારતે રૃ.5248 કરોડમાં 19.59કરોડ કીલો ચાની નિકાસ કરી હતી નક્કી કરેલા માપદંડથી વધારે જંતુનાશકો અને રસાયણોનુૂં પ્રમાણ હોવાને કારણે અનેક દેશો અને ડોમેસ્ટિક…

કાશ્મીરમાં બેન્ક મેનેજરની ગોળી મારી હત્યા : 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન

કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક-મેનેજર વિજયની ગોળી મારીને હત્યા કરી નાખી વિજય કુમારની હત્યાની જવાબદારી ફ્રીડમ ફાઇટર્સ નામના સંગઠને લીધી છે કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક-મેનેજર વિજયની ગોળી મારીને હત્યા કરી નાખી.…

ભારતીય મેન્સ હોકી ટીમની એશિયા કપમાં આગળ :આખરી લીગ મેચમાં ઈન્ડોનેશિયા સામે ૧૬-૦થી વિજય

પાકિસ્તાનનો મેન્સ હોકી વર્લ્ડ કપમાં પ્રવેશનો માર્ગ બંધ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય મેન્સ હોકી ટીમે આખરી લીગ મેચમાં ઈન્ડોનેશિયાને ૧૬-૦થી હરાવતા એશિયા કપના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે જાપાન…

રશિયાએ ડોલરમાં પેમેન્ટસ અટકાવી દેતા ભારતની સરકારી ઓઈલ કંપનીઓના રશિયામાં 1000 કરોડ ફસાયા

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે. યુદ્ધને કારણે…

BUSINESS : ચીનને પછાડીને અમેરિકા બન્યુ ભારતનુ નંબર વન બિઝનેસ પાર્ટનર: અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વધીને 119.42 અબજ ડોલર થયો

અમેરિકા અને ભારતની નિકટતા વધી રહી છે અને તેના પૂરાવા બંને દેશો વચ્ચેના વેપારના આંકડા પરથી મળી રહ્યા છે. 2021-22માં બંને દેશો વચ્ચેના વેપારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.સરકારના વાણિજ્ય…

શિક્ષણ : કોલેજોએ પ્રથમ વર્ષનું શિક્ષણ 23 જૂનથી શરૂ કરવાનું રહેશે

શિક્ષણ વિભાગે વીએનએસજીયુને કોમન એકેડેમિક કેલેન્ડર મોકલ્યું છે. જેમાં યુજી અને પીજીનું પહેલું વર્ષ 23 જૂનથી શરૂ થશે. યુજીમાં સેમેસ્ટર 3 અને 5ની સાથે પીજીમાં સેમેસ્ટર ત્રણ 15 જૂનથી શરૂ…

ભારત : એશિયા કપમાં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાનને પછાડીને ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાઈ

ભારતીય હોકી ટીમે એશિયા કપની છેલ્લી પૂલ મેચમાં ઈન્ડોનેશિયાને 16-0ના મોટા માર્જીનથી હરાવીને સુપર-4માં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતના પોઈન્ટ્સ પાકિસ્તાન જેટલા થઈ ગયા છે. જો…

સુપ્રીમ કોર્ટનો ચુકાદો : વેશ્યાવૃત્તિને વ્યવસાય તરીકે સ્વીકારી,પોલીસ સેક્સવર્કર્સને પરેશાન ના કરે,

મીડિયાને પણ આપ્યો આદેશ પોલીસે પણ સેક્સવર્કર્સ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોની પોલીસને આદેશ આપ્યો હતો કે તેમણે સેક્સવર્કર્સના કામમાં દખલગીરી ના દેવી…

યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ: NIAના વકીલ તરફથી ફાંસીની સજા આપવા માટેની કરી હતી માંગ

દિલ્હીની NIA કોર્ટમાં ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવવામાં આવેલા આતંકવાદી યાસીન મલિકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.…

error: