વડોદરામાં ધાર્મિક સ્થળે ચપ્પલ પહેરી સિગારેટ પીતા ચાર વિદેશી વિદ્યાર્થીને ટોળાએ બેટ-ડંડાથી ફટકાર્યા, 10 સામે FIR;
વડોદરા જિલ્લાના વાઘોડિયા લિમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાણનો રહેવાસી…