Satya Tv News

Tag: JAMBUSAR

જંબુસરમાં સેફ એન્વાયરો કંપની દ્વારા સંચાલકોએ માર્ગ ફરી શરૂ કરાવવા વહીવટી તંત્રને રજૂઆત

સેફ એન્વાયરો કંપની દ્વારા રજૂઆતદબાણના વિવાદને લઈ કરી રજૂઆતઅવર-જવરનો માર્ગ અંગે ધારદાર રજૂઆતોઅધિકારીએ ગ્રામજનો સાથે સ્થળની કરી મુલાકાતસમસ્યાનો હલ વહેલી તકે લાવવા સૂચના જંબુસર સેફ એન્વાયરો કંપની દ્વારા ગૌચર જમીન…

MG રોડ ટ્રાયએન્ગ્યુલર અને દહેજ બાયપાસ રોડ પર એલિવેટેડ ફલાયઓવરમાં શહેર 2 થી 3 વર્ષ રહેશે ટ્રાફિકના ભરડામાં

સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના જાહેરનામાના 7 વૈકલ્પિક માર્ગ પણ દુરસ્ત નહિ ભરૂચ શહેરની પ્રજા અને વાહન ચાલકો માટે આગામી 2 થી 4 વર્ષ ટ્રાફિકજામનો વિકરાળ ભરડો લોકોને ભમરડે ફેરવશે. MG રોડ…

જંબુસર: રસ્તા પર દીકરીઓની છેડતીના બનાવ અંગે વણકર ફળિયાના રહેવાસીઓ થયા પરેશાન

જંબુસરના રસ્તા પર ગેરકાયદેસર દબાણરસ્તામાં દીકરીઓની છેડતીના બનાવવણકર ફળિયાના રહેવાસીઓ થયા પરેશાનવણકરસમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન જંબુસર ના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં રસ્તા પર ગેરકાયદેસર દબાણ.દબાણ કરી ધમકી આપતા…

જંબુસર :સરદારપુરા રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો

જંબુસરમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયોરામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં કર્યોકથા પ્રારંભ કરી કળશયાત્રા પોથીયાત્રા યોજાઈયોજાયેલ કથામાં ગ્રામજનો હાજર રહ્યા જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે…

જંબુસરમાં મેરી પૌષ્ટિક રસોઈ સીઝન પાંચનું ભવ્ય આયોજન મુંબઈ ખાતે કરાયું જંબુસરમાં રસોઈ સીઝન પાંચનું ભવ્ય આયોજનગ્લેનમાર્ક ફાઉન્ડેશન દ્વારા રસોઈ સ્પર્ધામાં યોજાઈરસોઈનું ભવ્ય આયોજન મુંબઈ ખાતે કરાયુંરાજ્યના 898 ઉમેદવારોએ નોંધણી…

જંબુસર ના છપ્પન બત્રીસી બાણુગામ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

જંબુસરમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુંબાણુગામ સમાજ દ્વારા આવેદનપત્રપ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને આવેદનપત્રદફનવિધિ વણકર સમાજના સ્મશાનમાં કરીઆવેદનપત્ર આપવા અગ્રણીઓ રહ્યા હાજર જંબુસરના છિદ્રા ગામે આવેલ લાલજી પરસોતમ પરમારની સમાધીને ગેરકાયદેસર તોડી…

જંબુસરમાં કોની રાહ જોવાય છે ?સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે જંબુસરમાં કોની રાહ જોવાય છે ?સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત ધારાસભ્ય…

જંબુસર:સિંગરણા ટંકારી ગામમાં બાઈકની વચ્ચે શ્વાન આવી જતા અકસ્માત, એક યુવકનુ મોત

જંબુસર સિંગરણા ટંકારીમાં બાઈકની વચ્ચે શ્વાન આવી જતા અકસ્માત બાઈક વચ્ચે શ્વાન આવી જતા એક યુવકનુ મોત મૃતક યુવાનને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમા ખસેડ્યો જંબુસર તાલુકાના સિંગરણા ટંકારી ગામે…

જંબુસર: એસટી ડેપોમાં એક વૃદ્ધ ઉપર એસટી બસના પૈડા ફરી વરતા ઘટના સ્થળે મોત

જંબુસર સરફુદ્દીન મયુદ્દીન મલેક નેશનલ પાર્ક સોસાયટીમાં મોતડાભા જંબુસર જતી એસટી બસના પૈડા ફરી વરતા બની ઘટનામૃતક 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો જંબુસર ની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા…

જંબુસરમાં વાવાઝોડાએ સર્જી તારાજી.જંબુસર નગરમાં કલક રોડ પર વૃક્ષ થયું ધરસાઈ.એક મહિલાનું ઘટના સ્થળે મોત વધુ એક મહિલા ગંભીર

જંબુસર જંબુસર નગર મા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગર મા ખાના ખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવન મા નગર ના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીક ના રહેણાંક મકાન…

error: