Satya Tv News

Tag: JAMBUSAR

જંબુસર : દિવાલ પડતા આધેડને ઈજા થતા તેમનું સારવાર દરમિયાન આધેડનું મોત

જંબુસરમાં દિવાલ પડતા આધેડને ગંભીર ઈજાગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન મોતઘટનાથી ગામમાં સર્જાયો શોકનો માહોલ જંબુસર તાલુકાના પીલુદ્રા ગોકુળીયા વગામાં દિવાલ પડતા આધેડને ઈજા થતા તેમનું સારવાર દરમિયાન આધેડનું મોત…

જંબુસર : ગંગવા દરિયા કાંઠે ફરવા ગયેલ યુવાન ડૂબ્યો

કરજણ તાલુકા ના અણસ્તુ ગામે રહેતો ૨૪ વર્ષીય યુવાન જંબુસર તાલુકા ના દહેગામ ગામે સાસરી મા કાકા ના દીકરા સાથે મહેમાન તરીકે આવેલ અને દહેગામ નજીક ગંગવા દરિયા કાંઠે સાળા…

જંબુસર : ઉમરા ડાભા રોડ પરથી પંદર ફૂટ જેટલો લાંબો મહાકાય અજગર પકડાયો

જંબુસરમાં ઉમરા ડાભા રોડ પરથી મહાકાય અજગર પકડાયોપંદર ફૂટ જેટલો લાંબો મહાકાય અજગર પકડાયોતેને નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની કાર્યવાહી જંબુસર તાલુકાના ઉમરા ડાભા રોડ પરથી પંદર ફૂટ જેટલો લાંબો મહાકાય અજગર…

જંબુસર : કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન મહેન્દ્રસિંહ સીંધા બિનહરીફ ચેરમેન બન્યા

ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ બિનહરીફ ચેરમેન બન્યાચેરમેનને વધાવી લઈ પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવ્યુંભાજપા હોદ્દેદારો સદસ્યોમાં આનંદની લાગણી પ્રવર્તી ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન લિમિટેડ જંબુસરના…

જંબુસર : વિવિધ માંગણીઓને લઈ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર

જંબુસરમાં કર્મચારીઓ દ્વારા આવેદનપત્રવિવિધ માંગણીઓને લઈ આવેદનજિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન જંબુસર મામલતદાર કચેરી પ્રાંત કચેરી જનસેવા કેન્દ્રના આઉટસોર્સીંગ ના વીસ ઉપરાંત કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર…

ધરતીપુત્રોમાં નિરાશા : જંબુસરના કારેલી સહિત ગામોમાં કપાસ અને તુવેરના છોડ મુરઝાયા

વાયુ પ્રદૂષણના કારણે છોડના પર્ણો પીળા થઇ જતાં હોવાની 25થી વધારે ખેડૂતોની ફરિયાદ ઉઠી જંબુસર તાલુકાના કારેલી તથા આસપાસના ગામોમાં તુવેર તથા કપાસના છોડના પર્ણો પીળા પડી જતાં ખેડુતોના લલાટે…

વેરા ભરપાઇ નહીં થતાં જંબુસર તાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્ર

જંબુસર વેરા ભરપાઇ નહીં થતાં તંત્રમાં ફફડાટતાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્રબાકી વેરા ધારકોમાં દોડધામ મચી જંબુસર તાલુકા પંચાયત કચેરીનો મિલ્કતવેરો ચાર લાખ અઠ્ઠાણું હજાર બાકી પડતો હોય પાલિકા…

જંબુસર : નવયુગ વિદ્યાલયને બાકીવેરો ભરપાઈ ન કરતા નગરપાલીકા દ્વારા સીલ કરાય

જંબુસર નગરમાં બાકી વેરાદારોમાં પણ ફફડાટ1 લાખ 73 હાજર જેટલી રકમ ભરપાઈ ન કરતા સીલ મારવામાં આવ્યુંવારંવાર નોટિસ આપવા છતા પણ ધ્યાન આપ્યું નહિવિદ્યાલયના તંત્રીઓ ધ્યાન ન આપતાં આખરે નગરપાલિકા…

જંબુસર : મીઠાની ઓવરલોડ ટ્રકો ટંકારી ભાગોળના રહીશોએ અટકાવી જાણો કેમ

જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી ઓવરલોડ મીઠાની ગાડીઓને લઇ પ્રજાને ભારે હાલાકી અનુભવવી પડે છે. જંબુસર તાલુકાના કલક રોડ પાસેથી મીઠાના અગરો માંથી આવતી ઓવરલોડ ગાડીઓ જંબુસર ટંકારી ભાગોળ થી…

જંબુસર : બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને છોડી મૂકવાના નિર્ણયને પરત લેવા આવેદનપત્ર

જંબુસરમાં બિલ્કીસબાનો કેસના ગુનેગારોને છોડી મૂકવાનો નિર્ણય નિર્ણયને પરત લેવા એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા આવેદન એહલે સુન્નત વ જમાઅત પ્રમુખની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને…

error: