Satya Tv News

Tag: KARYKRM

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે મોહબી અને ઘોડી ગામની બહેનોને ડાંગર ઝૂડવાનું મશીનનું વિતરણ

અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ન.કૃ.યુ ખાતે અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત ડેડીયાપાડાના જુદા જુદા ગામો મોહબી અને ઘોડી ગામના સ્વયં સહાયતા સમૂહના બહેનોને થાક ઓછો…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ઉચકાયો

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયુંકોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો…

સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર જાન લેવો હુમલો.હુમલો કરનાર ને સજા કરવા બાબતે અપાયું આવેદન;

સાગબારા વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર ગઈકાલે સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં…

સુરતમાં ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ

સુરતના વરાછા સ્થિત કાર્યક્રમ યોજાયોખોડીયાર નગર મેઈન રોડ પર ખાતમૂહર્તચબુતરો બનાવવાનું ખાતમૂહર્તનો કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો હાજર સુરતના વરાછા સ્થિત આવેલા ખોડીયાર નગર મેઈન રોડ પર ચબુતરો બનાવવાનું…

ભરૂચમાં નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજાયો,કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમનારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમકાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં…

Created with Snap
error: