Satya Tv News

Tag: KHEDUT

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હજીરા-ગોઠણ રેલ્વે લાઈનને લઈ ખેડૂતો નોંધાવી રહ્યા છે વિરોધ છે. અગાઉ જમીન સંપાદન નહિ થાય તેવું મંત્રીએ…

વડાપ્રધાન કિસાન ટ્રેકટર યોજના નીચે ખેડૂતોને અર્ધી કિંમતે ટ્રેકટર મળી શકશે

ખેડૂતો માટે દિવાળીએ બેવડા ખુશખબરદરમિયાન દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો પણ તેમનાં બેન્ક ખાતામાં જમા થઇ જશે નવી દિલ્હી : દીવાળી પહેલાં ખેડૂતો માટે બેવડા ખુશખબર છે. દેશના…

અંકલેશ્વરના હાંસોટ તાલુકામાં પાછોતરા વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન

અંકલેશ્વર હાંસોટ તાલુકામાં નુકશાનવરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકશાનછેલ્લા ત્રણ દિવસો દરમ્યાન ખેડૂતોની હાલત બગાડી અંકલેશ્વર હાંસોટ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા પાછોતરા વરસાદે ડાંગરના ઉભા મોલ ને ભારે નુકશાન…

error: