Satya Tv News

Tag: KIM

પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવકનો લીધો ભોગ કીમ ગામે કપલ બાઈક પર જતું હતુંને દોરીથી પતિનું ગળું કપાતા થયું મોત;

સુરતમાં બીજો પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર કાતિલ પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાતા યુવકનું મોત નીપજ્યું હતું.…

કિમ: વીજ પુરવઠા અને પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન,જેટકો કંપનીની કચેરી પહોંચી કરી હલ્લા બોલ

ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો૨૨૫ કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરાયDGVCL કંપની દ્વારા કામગીરી ન થાય ચિમ્મકી ઉચ્ચારી સુરતમાં લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ…

બંધ મકાનમાં હાથફેરો : કિમમાં બહેનના ઘરે ગયેલા ભાઈના મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રોકડા રૂ. 4.95 લાખ મળી રૂ. 5.55 લાખની મત્તાની ચોરી

અંકલેશ્વરના સુરવાડી ગામની સામે આવેલા ગાયત્રી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.4.95 લાખ મળીને કુલ રૂ. 5.55 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર…

કિમ :માંગરોળના વડોલી ગામના ડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસી

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વરસાદડી.પી.ફળીયાની જમીન અચાનક પાંચ ફૂટ નીચે ઘસીમાંગરોળના વડોલી ગામના ડી.પી. ફળિયાના લોકોની ઉંઘ હરામ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક માં અનરાધાર વર્ષેલા વરસાદે…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી ૮ વર્ષની ફલશ્રુતિ:7 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પ્રવિણભાઈ પટેલનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર

ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની આવાસ યોજનાએ લાખો પરિવારોને છત્રછાયા પૂરી પાડી છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના યશસ્વી ૮…

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધો

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધોખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રોગતિમાન કર્યાખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા પર 10 જેટલાં ટાકા આવ્યા…

કિમ:તરસાડીમાં માર્ગો પરના દબાણો દૂર કરવા પાલિકાએ બીજા દિવસે પણ બુલડોઝર ફેરવ્યું

કીમના કોસંબા તરસાલી પાલિકાની વાહલા દવલાની નીતિ તરસાડીમાં માર્ગો પરના દબાણો દૂર કરવા પાલિકાએ બીજા દિવસે પણ બુલડોઝર ફેરવ્યું પાલિકાનો સ્ટાફ સાથે ભેગા મળીને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી કોસંબા…

કિમ : પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના,ચપ્પુની અણીએ દુષ્કર્મ

પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના પ્રેમી સાથે એકાંતમાં ગયેલી પરિણીતા સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મની ઘટના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ધરપકડ કરી કિમ પલસાણા તાલુકામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના બનવા…

કિમ ચોર્યાસી ટોલટેક્ષમાંથી મળશે હવે વાહન ચાલકોને રાહત

કામરેજમાં ૩૧ માર્ચથી ચોર્યાસી ટોલટેક્ષમાં થશે રાહત ૩૧ માર્ચથી કંપનીનો કોન્ટ્રાક પૂર્ણ થવાથી વાહન ચાલકોને મળશે રાહત ૪૦ હજારથી વધુ વાહનો રોજના પસાર થાય કિમ :- વાત કરીએ કામરેજના ચોર્યાસી…

કિમ : વિવિધ બૂથ ખાતે પલ્સ પોલિયો રસી પીવડાવવામાં આવી હતી

કીમના ઓલપાડમાં રવિવારે વિવિધ બૂથ ખાતે પોલિયો રસી પીવડાવવામાં આવી પોલિયો રસિકરણમાં 540 કર્મચારીઓએ ફરજ બજાવી વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે ઘરે…

error: