અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્ટને ચાકુના ઘા મારી લૂંટયો, લોહી લુહાણ હાલતમાં રિક્ષામાંથી ફેંકી દીધો
નરોડા સદ્ગુરુ સર્કલથી રિક્ષામાં બેસાડી અવવારું સ્થળે લઇ ગયા
ઢોર માર માર્યા બાદચાકુના ઘા મારી ૧૪,૦૦૦નું પર્સ લૂંટી લીધું
નરોડા વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવકને રિક્ષામાં ચાકુ મારીને મોબાઇલ લૂંટી લીધો હતો. બાદમાં ચાલું રિક્ષામાં ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, યુવક જીવ બચાવીને દોડતો હતો તો…