ડેડીયાપાડા : ધારાસભ્ય મહેશભાઈ વસાવા પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા.
ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લીધા ડેડીયાપાડાના ધારાસભ્ય આગમાં બેઘર બનેલા લોકોની વહારે આવ્યા ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ…