Satya Tv News

Tag: MANIPUR

દેશ મણિપુરની સાથે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મણિપુરને લઈને આપ્યો સંદેશ

77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન કરાયા બાદ એરફોર્સના હેલિકોપ્ટરે ફૂલોની વર્ષા કરી હતી. ત્યાર બાદ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન…

રાહુલ ગાંધીના સંસદમાં PM પર આકરા પ્રહાર,12 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ વતી વાત કરી

મણિપુરમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. બુધવારે પણ બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ થઈ અને કોંગ્રેસ સાંસદ…

મણિપુરમાં ફરી હિંસા ભભૂકી ઉઠી: મૈતેઈ સમુદાયના 3 લોકોની કરાઇ હત્યા

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસાબિષ્ણુપુરમાં મૈતેઇ સમુદાયના 3 લોકોની હત્યાભડકેલી હિંસામાં કેટલાક ઘરોમાં આગ ચાંપીપોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું…

મણિપુર ની ઘટનાને લઈ ને આદિવાસી સમાજ દ્વારા બંદના એલાન ને સમર્થન આપતાં રાજપીપળા બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યું;

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે. મણીપુર માં આટલા ઘણા સમય થી…

રાજસ્થાનથી મણિપુર સુધી વહેલી સવારે ભૂકંપ ના આંચકા અનુભવાયા

રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ડોલી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો…

મણિપુર પોલીસ અનુસાર 4 મેએ કુકી મહિલાઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાના દરેક શંકાસ્પદોની ઓળખ કરી લેવામાં આવી

મુખ્ય ગુનેગાર જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને મહિલાને પકડી રાખી હતી અને તેની ઓળખ બાદ સવારે ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ હુઇરેમ હેરોદાસ મૈતેઈ (32 વર્ષ)…

મણિપુરમાં ફરી ભીડ બેકાબૂ થતા કેબિનેટ મંત્રીનું આવાસ સળગાવ્યું

બુધવારે સાંજે મણિપુરમાં એન બિરેન સિંહ સરકારના કેબિનેટ મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને અજાણ્યા બદમાશોએ આગ ચાંપી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. બુધવારે સાંજે મણિપુરમાં એન બિરેન સિંહ…

મણિપુર હિંસા: ‘દેખો ત્યાં ઠાર’નો આદેશ, સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ, સેના હાઇ એલર્ટ પર, જુઓ લેટેસ્ટ અપડેટ

મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.…

error: