વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષ પુરા થતા આજે રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ
આઠ વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ દેશની જનતાને કઈ રીતે મળ્યો તેની માહિતી આપી કેન્દ્ર સરકારનીઅનેક યોજનાને કારણે લોકોના જીવનસ્તરમાં સુધારો થયો તેના પગલે મોદી સરકાર લોકોના…