Satya Tv News

Tag: MORBI NEWS

મોરબીમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં 9 વર્ષની બાળકીનું મોત;

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી…

મોરબીમાં તોડકાંડમાં મોટું એક્શન, પૂર્વ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ;

રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો…

મોરબીમાં મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કર્યો આપઘાત;

મોરબીના હળવદમાં મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ ગળાફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદના રાયસંગપુરમા યુવતીએ ગતકાલે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. મળતી માહિતી મુજબ મમતાબેન પ્રકાશભાઈએ ઘરમાં જ…

મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા;

મોરબીના પીપળી રોડ પર સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિક દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિ કન્હૈયાલાલ માલવિયાએ પત્ની ધાપુબેનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી…

મોરારીબાપુની રામક,ઝૂલતો પૂલ દુર્ઘટનાના આરોપીઓ માટે વ્યાસપીઠેથી તરફેણ;

મોરબીમાં મોરારીબાપુની નવદિવસીય રામકથા યોજાઇ હતી. જેમાં મોરારીબાપુએ વ્‍યાસપીઠ ઉપરથી ઝૂલતા પુલના મૃતકોને સંવેદનારૂપી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાન મોરારીબાપુએ જણાવ્‍યુ હતુ કે, મારે હમણા ખાનપર જવાનું થયુ. જયાં…

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માત,ઘટનાસ્થળે જ 2 સગીરાના મોત.

મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા…

error: