Satya Tv News

Tag: NARMADA

નર્મદાના રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટનું ગાબડુ

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા કેટલાય વિકાસના કાર્યોનું ધોવાણ થયું છે. કરોડોના ખર્ચે બનાવેલા રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો. ક્યાંક કરોડોના ખર્ચે નવનિર્મિત બ્રિજ અને રસ્તાઓ પર ખાડારાજ જોવા મળી…

નર્મદા ફરી બે કાંઠે વહેતી થતા ત્રણ જિલ્લાના ગામોને એલર્ટ કરાયાં

અમાસની ભરતીને લઈ જળસપાટીમાં એકદમ ઉછાળો આવવાની સંભાવના નર્મદા ડેમની સપાટી 136 મીટરે પોહચી ઈન્દિરાસગરમાંથી ઠલવાતો બે લાખ ક્યુસેક પાણીનો જથ્થો ભરૂચ સહીત નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠાના ગામોને ફરી…

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર

રાજ્યમાં વરસાદી માહોલ જામતા ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી મહત્તમ સપાટીથી 2.68 મીટર જ દૂર છે. ડેમમાં 1.62 લાખ ક્યુસેક પાણીની આવક થવા…

ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત : રેસ્ક્યૂ ટીમે કહ્યું- અત્યારસુધી કોઈ જીવતું નથી મળ્યું

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત…

દેવમોગરા : દર્શન કરી બાઇક પર પરત ફરતા યુવાનને કારે ટક્કર મારતા મોત

માંડવી ઉમરપાડા રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને સામેથી આવતા ઇકો કાર ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવી અડફેટમાં લેતા બાઈક સવાર બે યુવાનો પૈકી એકનું મોત…

રાજપીપલા : SOU ખાતે એક ઈ રીક્ષામા આગની ઘટના બાદ વધુત્રણ રીક્ષા સાથે અકસ્માતની ઘટના

ત્રણ ઈ.ઓટોરિક્ષાઓને બોલેરો સાથે નડ્યો અકસ્માત ત્રણેય ઈરીક્ષા પલ્ટી ખાઈજતા અને ત્રણેયરિક્ષાની મહિલા ચાલકને ઈજાઓ પહોંચી એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ રીક્ષાઓને માથેપનોતી બેઠી હોય એમ લાગી રહ્યું…

રાજપીપલા : ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી 116.46 મીટર વટાવી

સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન ક્યુબિક મીટરજેટલા પાણીનો સંગ્રહ છે.ઉપરવાસમાંથી ૩૩૨ કયૂસેક્સપાણીની આવક થઇ છે. આમ તો રાજ્યમાંભરમા 17 જિલ્લાઓમ ચોમાસાનું આગમન થઇગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનનાભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાંવરસાદ વરસી…

કેવડીયા ખાતે આદિવાસી મહાસંમેલન- રેલી ની પરવાનગી ન મળતાં કાર્યક્રમ રદ થયો

પરમીશન રદ્ કરતાં ડો પ્રફુલ વસાવાએ આપી પ્રતિક્રિયા.. જવાબ આદિવાસી સમાજ આવનારી વિધાનસભા ચૂંટણી માં આપશે.. કેવડીયા ખાતે આદિવાસી મહાસંમેલન- રેલીનીકળવાની હતી પણ રેલીની પરવાનગી ન મળતાં આ કાર્યક્રમ થઈ…

નર્મદા કોંગ્રેસની ડૂબતી નાવ, કોણ તારશે?

નર્મદા જિલ્લા કોંગ્રેસનો જૂથવાદ સપાટી પર આવ્યો હોદ્દાઓની વરણીમાં વહાલા દવલાની નીતિ અપનાવતા કોંગ્રેસ કાર્યકરોએ જાહેરમાં વિરોધ કરી હંગામો મચાવ્યો અમારાવિસ્તારમાંથી સંગઠનમાં કોઈને સ્થાન મળ્યુંનથી. હારેલાને ઉપર બેસાડો છો અને…

નર્મદાના સાગબારામાં કોંગ્રેસની જાહેર રેલી :આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને રેલીનો કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવ્યો

પ્રશ્નનુ નિરાકરણ નીરાકરણ નહીંઆવે તો રસ્તા રોકો અને ચક્કાજામ જેવા આંદોલનનીઆપી ચીમકી કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના સાંસદ મનસુખ વસાવા સામે કરાયેલા આક્ષેપ સામે સાંસદ મનસુખ વસાવાનો વળતો જવાબઆક્ષેપો પ્રતિઆક્ષેપોથી નર્મદાનુ…

error: