ડેડીયાપાડા : હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરનું કરુંણ મોત
ડેડીયાપાડા હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરનું કરુંણ મોત વહેલી સવારના 6.30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ડેડીયાપાડા ગંગાપુર ગામ…