છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી
છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ અત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે બર્ફીલો ઠંડોમાહોલ જામ્યો છે. ઠંડીનું વાતાવરણ અને વરસાદ વચ્ચે પ્રકૃતિ…