Satya Tv News

Tag: NAVSARI NEWS

નવસારીની રેસ્ટોરન્ટના પુલાવમાંથી નીકળી જીવાત, રેસ્ટોરન્ટ સંચાલકે હાથ ઊંચા કર્યા;

નવસારી રેલવે સ્ટેશન પરની જવાહર રેસ્ટોરન્ટમાં પુલાવમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં જવાહર રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકો પુલાવની ઓર્ડર આપ્યો હતો. જોકે આ પુલાવમાંથી જીવાત નીકળતા…

નવસારીમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાને ફટકાર્યું વીજળીનું રૂ. 20 લાખનું બિલ;

નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી…

નવસારીમાં જૂની અદાવતને લઇને બે જૂથ વચ્ચે અથડામણ, બંને જૂથના લોકોએ એકબીજા પર કર્યો પથ્થરમારો;

નવસારી શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.બંને તરફે ટોળા સામસામે આવી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસે હળવો…

નવસારી રેલવે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થતા પ્લેટફોર્મ પરથી હથોડી ઉડીને રેલવેકર્મીને છાતીમાં વાગી;

નવસારી રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો પસાર થાય છે. આ દરમિયાન અહીં પ્લેટફોર્મ પર ઉભેલા રેલવેકર્મીને ઉડીને છાતીમાં હથોડો વગવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર કામ…

નવસારીના જલાલપોરમાં લગ્નના માંડવામાં દુલ્હન પરણવા માટે સજી ધજીને બેઠી રહી, લગ્નના દિવસે ભાગ્યો વર, રેપની દાખલ કરી ફરિયાદ;

નવસારીના જલાલપોરમાં આવી એક ઘટના બની છે. જલાલપોરમાં પરિવારની સંમતિથી 23 જાન્યુઆરી 2023ના એક યુગલના લગ્ન નક્કી થયાં હતા. દુલ્હન પણ સજીધજીને માયરામાં આવી હતી અને બધા વરની રાહ જોઈ…

નવસારીમાં 23 વર્ષીય રત્નકલાકારનું હાર્ટ એટેકથી મૃત્યું,ફોન પર વાત કરતા સમયે રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો

નવસારીમાં આર.સી.જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા 23 વર્ષીય રત્નકલાકાર ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમ્યાન તેને ફોન આવતા રત્નકલાકાર ફોન પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા કરતા અચાનક જ…

નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ…

error: