Satya Tv News

Tag: NETRANG

નેત્રંગ : માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમના પાણીમાં ખાબકતા 3ના મોત

નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક કાર સવાર પરિવારને નડ્યો અકસ્માત માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમના પાણીમાં ખાબકતા 3ના મોત મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું…

નેત્રંગ : મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી આવ્યો મૃતદેહ

નેત્રંગ તાલુકામાંથી પ્રસાર થતી ખાડીઓ બની ગાંડીતૂરમધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયોમોડી રાતે મળી આવ્યો મૃતદેહજિલ્લામાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા ભારે…

નેત્રંગ : પિંગુટ અને બલદવા ડેમ 90% ભરાયાં, કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને કરાયા એલર્ટ

નેત્રંગના પિંગુટ અને બલદવા ડેમ 90% ભરાયાંપિંગુટ અને બલદવા ભરાતા કાંઠા વિસ્તારો એલર્ટઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં સપાટીમાં વધારો નેત્રંગ તાલુકામાં આવેલાં પિગુટ અને બલદેવા ડેમ હાઇએલર્ટ સ્ટેજ થવાની શક્યતા…

નેત્રંગ ઉમર ગામ થી અંબાજી પરિવર્તન યાત્રા BTP અને AAP સમપરિવર્તનનું નેત્રંગ ભવ્ય સ્વાગત

અંબાજી થી ઉંમર ગામ પરીવર્તન યાત્રા નેત્રંગ ખાતે આવી પોહચીબદલાવ ઈચ્છતા ખેડૂતો,યુવાનો , મહિલાઓઅને વિદ્યાર્થીઓ, એ મોટી સંખ્યામાં હાજરી આપીBTP અને AAP સમપરિવર્તન નેત્રંગ બિરસામુંડા સર્કલ પર પોહચી હતીબન્ને પાર્ટીએ…

નેત્રંગ : તાલુકાનાં આટખોલ ગામે જુગાર ધામ પર રેડ કરતા ચાર આરોપી સહિત 2.50 લાખ ઉપરાંત ના મુદામાલ કબ્જે કર્યો

નેત્રંગ તાલુકાના આટખોલ ગામે નેત્રંગ પોલીસનો સપાટો. કુખ્યાત શકુનિયોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા નેત્રંગ પોલીસે 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી નેત્રંગ તાલુકામાં પોલીસે…

નેત્રંગ : લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો

નેત્રંગ લગ્નમાં મોબાઈલ ઉપર ગીતો વગાડતા છોકરાને સરપંચે માર માર્યો સરપંચે માર મારતા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઇજાગ્રસ્તની હાથ અને પગની નશો કપાઈ જતા સારવાર અર્થે ખસેડાયા નેત્રંગ તાલુકાના…

નેત્રંગ : એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 

નેત્રંગ એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલય થવા.શાળાનો જિલ્લા ક્ક્ષાએ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ 2 લાખ 43 હજારની માતબર રકમ જિલ્લા ક્ક્ષાએ જીતી 50 લાખની રકમના ઇનામો ખેલમહાકુંભમાં જીતી ચૂક્યા છે નેત્રંગ તાલુકાના થવા…

નેત્રંગ : ગાલીબા ગામે જુગાર રમતા 5 ઈસમો રંગેહાથ ઝડપાયા, 21,000થી ઉપરાંતનો મુદ્દા માલ કર્યો કબ્જે

નેત્રંગ ગાલીબા ગામે જુગાર રમતા 5 ઈસમો રંગેહાથ ઝડપાયા રેડ કરતા 21,000થી ઉપરાંતનો મુદ્દા માલ કર્યો કબ્જે 5 ઈસમોને ઝડપી પાડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા નેત્રંગ તાલુકાના ગાલિબા ગામે…

નેત્રંગ : પોલીસે રૂપિયા 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા

નેત્રંગ પોલિસે ચાસવડનાં ઝરણાં ગામે કરી રેડ કુલ રુપીયા ૧૨હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો બે આરોપી સહિત એક ને વોન્ટેડ જાહેર કર્યો નેત્રંગ પોલીસે ચાસવાદના ઝરણાં ગામે રેડ કરી રૂપિયા 12…

નેત્રંગ :કંબોડિયા ગામ પાસે ગુરુવારે રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો

નેત્રંગ કંબોડિયા ગામ પાસે ગુરુવારે રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો ટ્રકના ડ્રાયવરને કેબિનને કાપીને રેશક્યું કરવામા આવ્યો ટ્રકની ટકકરથી ઝાડ પડી જતા લોકોએ ટ્રેકટર ભરી ભરી લાકડાંની ચોરીઓ કરી…

error: