ભરૂચ: નવા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવી;
તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…