પાકિસ્તાનમાં ફરી બે હિંદુ સગીરાનું કરાયુ અપહરણ, પોલીસે FIR નોંધવાનો કર્યો ઇનકાર
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના સભ્યો પર થતા અત્યાચારની વધુ એક નવી ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર, સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ઘટનામાં…