વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર, મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર થયું;
મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ…