અકસ્માત : ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી: દુર્ઘટનામાં 26 લોકોનાં મૃત્યુ
CM શિવરાજે મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવા માટે એરફોર્સનાં વિમાન માગ્યાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી છે. એમાં મધ્યપ્રદેશના પન્નના જિલ્લાના 26 યાત્રાળુ અને ડ્રાઈવર-ક્લીનર સહિત 30 લોકો સવાર હતા.…